નર માનવમાં સેમીનલ પ્લાઝમા શેમાં સભર હોય છે?
મેગાલેસિથલ (મહાજરદીય) ઇંડા શેમાં જોવા મળે છે ?
નીચેનામાંથી ક્યો ભાગ અંતઃશુકપીડીય જનનવાહિની નો નથી ?
ગર્ભનાં કયા તબક્કે ગર્ભની સ્થિતિતિ બતાવવું તૈયાર કરવામાં આવે છે ?
યૌવનારંભમાં દરેક અંડપિંડમાં ……. પ્રાથમિક અંડપુટિકાઓ બાકી રહે છે.
ફર્ટિલાઇઝીનનો સાવ કોણ કરે છે?