English
Hindi
4.Principles of Inheritance and Variation
normal

નીચેનામાંથી કયું મેન્ડલના પ્રભુતાના નિયમ દ્વારા સમજાવી શકાય નહીં?

A

સ્વતંત્ર એકમ જે ચોક્કસ લક્ષણનું નિયમન કરે છે તેને કારક કહે છે.

B

કારકની એક જોડમાં એક પ્રભાવી અને બીજું પ્રચ્છન્ન હોય છે.

C

કારકો કોઈ સંમિશ્રણ દર્શાવતા નથી અને બંને લક્ષણો $F_2$ પેઢીમાં પુનઃ પ્રાપ્ત થાય છે.

D

કારકો જોડમાં હોય છે.

Solution

Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Std 12
Biology

Similar Questions