ભૌગોલિક અલગીકરણના કારણે ઉત્પન્ન થયેલા પરિણામો પૈકી એક ....
હદયનો ઉદ્દવિકાસમાં એક થી બીજા ત્રીજા અને ચોથા ખંડીય નું વિકસવું શું સાબિત કરે છે?
સૌપ્રથમ સજીવો કયા હતા?
અભિસારી (Convergent) ઉવિકાસ સામાન્ય રીતે શેના દ્વારા દર્શાવવામાં આવે છે?
હાલમાં કણાભસૂત્રીય $(mt-DNA)$ $DNA$ નો ક્રમ (ન્યુક્લિઓટાઈડનો ક્રમ) અને $Y$ – રંગસૂત્રને માનવ ઉવિકાસના અભ્યાસ માટે ધ્યાનમાં લેવામાં આવે છે (વિચારવામાં આવે છે.) કારણ કે ……..
ઘોડાની જાતિ ઈતિહાસનું સૌથી પહેલું અશ્મિ