જીવંત સજીવો અને તેમના પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધને શું કહે છે? .
સજીવ સૃષ્ટિમાં સૌથી નીચેની સંગઠનની કક્ષા કઈ છે ?
પરિસ્થિતિકીય સંતુલન એટલે $…..$
વસતિની રચના કઈ રીતે થાય છે ?
એક જ નિશ્ચિત વિસ્તારમાં વસ્તી વિવિધ જાતિઓની 'વસ્તી' ની આંતર પ્રક્રિયાઓ વડે રચાતા એકમને શું કહે છે?
પરિસ્થિતિવિધાનો પાયાનો એકમ……..છે.