English
Hindi
13.Biodiversity and Conservation
easy

નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો : 

$(i)$ જનીનનિધિ 

$(ii)$ નવસ્થાન જાળવણી 

Option A
Option B
Option C
Option D

Solution

$(i)$:જવલ્લે પ્રાપ્ત જનીનોની જળવણી માટે વિકસાવ્યા છે. ખાસ કરીને પાકોની જાતો અને જંગલી જનીનિક સ્ત્રોતોની જળળવણી માટે મહત્વની છે.

$(ii)$જનીનસ્ત્રોતોની તેના પ્રાકૃતિક નિવાસ સ્થાનની બહાર થતી જાળવણીને નવસ્થાન જાળવણી કહે છે.

Std 12
Biology

Similar Questions