English
Hindi
5.Molecular Basis of Inheritance
medium

તફાવત આપો : આદિકોષકેન્દ્રી અને સુકોષકેન્દ્રીમાં પ્રત્યાંકન

Option A
Option B
Option C
Option D

Solution

આદિકોષકેન્દ્રમાં પ્રત્યાંકન સુકોષકેન્દ્રીમાં પ્રત્યાંકન
$(1)$ પ્રત્યાંકનની નીપજો $in$ $situ$માં ક્રિયાશીલ બને છે.

$(1)$ પ્રત્યાંકનની નીપજો કોષકેન્દ્રમાંથી બહાર આવી કોષરસમાં સક્રિય બને છે.

$(2)$ તેમાં ફક્ત એક RNA પોલિમરેઝ હોય છે. $(2)$ અહીં ત્રણ પ્રકારના $RNA$ પોલિમરેઝ જોવા મળે છે.

$(3)$ $m-RNA$ પોલિસિસ્ટ્રોનિક હોય છે.

$(3)$ $m-RNA$ મોનોસિસ્ટ્રોનિક હોય છે.
$(4)$ સ્લાઇસિંગની જરૂર પડતી નથી. $(4)$ સ્લાઇસિંગની જરૂર ઇન્ટ્રૉન્સ દૂર કરવા પડે છે.
Std 12
Biology

Similar Questions