$PMC$ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
$1n$
$2n$
$3n$
$4n$
પોષકસ્તર કોને પોષણ પુરૂ પાડે છે?
આવૃતિ બીજધારી વનસ્પતિમાં કઈ પ્રક્રિયા દ્વારા પુંજન્યુઓ નરજન્યુ સર્જાય છે?
સાચું વિધાન દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
લાંબા સમય સુધી પરાગરજનો સંગ્રહ …… માં ….. $^oC$ એ થાય છે.
પરાગરજ સંગ્રહ માટેની સારામાં સારી પદ્ધતિ કઈ છે.