નરજન્યુની પ્લોઈડી શું હોય છે?
$n$
$2n$
$3n$
$4n$
નરજન્યુઓની પ્લોઈડી શું હોય છે?
આવૃત બીજધારીમાં $100$ પરાગરજ ઉત્પન્ન કરવા માટે કેટલા લઘુબીજાણુ માતૃકોષની જરૂર પડે?
પરાગરજ કઈ અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે?
આવૃતબીજધારીમાં બે અચલિત નરજન્યુઓ ….. દ્બારા ઉત્પન્ન થાય છે.
સ્ફોટનસ્તર (પરાગાશયમાં) નું મુખ્ય કાર્ય છે.