માદામાં અંડપીડને દૂર કરતાં રૂધિરમાં કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટશે ?
$45$ વર્ષ પછી સ્ત્રીમાં પ્રજનન ક્ષમતા ગુમાવવાની ક્રિયાને શું કહેવાય ?
મનુષ્યમાં કયા પ્રકારના અંતઃસ્ત્રાવો ઋતુચક્રનું નિયમન કરે છે?
માણસમાં કૉપર્સ લ્યુટિયમનું મુખ્ય કાર્ય ………… ઉત્પન્ન કરવાનું છે.
નીચેના માંથી કયા અંતઃસ્ત્રાવનું સ્તર ગ્રાફીયન પુટીકામાંથી અંડકોષની મુક્તિ (અંડપાત) નું કારણ છે ?
માનવ માસિકચક્રને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે ?