અસંગત પસંદ કરો.
સરટોલી કોષો
જનનકોષો
લેડીગનાંકોષો
અંડપૂટિકા
semen (સીમેન) નાં નિર્માણમાં સૌથી વધુ કઈ ગ્રંથીનો સ્ત્રાવ ભાગ ભજવે છે ?
શુક્રાશય રસનાં મુખ્ય ઘટકો ક્યાં છે ?
સરટોલી કોષ શુક્રપિંડમાં જોવા મળે છે. આ કોષોને શું કહે છે ?
વાસા એફરેન્શીયા (શુક્રવાહિકાઓ) એ … માંથી ઉદ્ભવે છે.
સસ્તનમાં શુક્રકોષનું પરિપક્વ તાપમાન કેટલું હોય છે ?