ન્યુક્લિઓટાઈડ કેટલા ઘટકો ધરાવે છે ?
જો $DNA$ શૃંખલાની લંબાઈ $340^oA$ હોય તો તેમાં
છારગાફનું નિયમ …..તરીકે આપવામાં આવે છે.
$DNA$ ……….નોપોલીમર છે.
નીચેનામાંથી ખોટું વિધાન ક્યું છે ?
ન્યુક્લિઇક એસિડ દ્વિતીય રચના દશવિ છે.વોટસન-ક્રીકના મોડલ દ્વારા સમજાવો.