$DNA$ માં એક કુંતલનો ગર્ત (pitch) કેટલો હોય છે ?
$DNA$ ની બે શંખલામાંથી એક પ્રત્યાંકન માટે જનીનીક માહિતી ધરાવે છે. તેને શું કહે છે?
$DNA$ નાં મલ્ટિપ્લીકેશન ને ……કહે છે
જનીન અને સિસ્ટ્રોન શબ્દ ઘણીવાર સમાનાર્થી તરીકે વપરાય છે, કારણ કે……
માનવના પ્રથમ રંગસૂત્ર સૌથી વધારે જનીનો …….. અને $y$ સૌથી ઓછા …….. જનીનો ધરાવે છે.
$lac$ ઓપેરોનમાં $lac$ $mRNAL$