પ્રત્યાંકનની પ્રક્રિયા માટે મુખ્યત્વે કયો ઉત્સેચકો જરૂરી છે ?
જનીનીક માહિતીનું ……… માંથી ……… વહન થાય છે.
સુકોષ કેન્દ્રીઓમાં, પ્રત્યાંકન પ્રક્રિયામાં $RNA$ પોલીમરેઝ $III$ નો શું ભાગ છે ?
નીચેનાં શબ્દભેદ સમજાવો :
$1.$ લીંડીંગ શૃંખલા – લેગિંગ શૃંખલા
$2.$ $t-RNA$ – $m-RNA$
$3.$ મોનોસિસ્ટ્રોનિક-પોલિસિસ્ટ્રોનિક
કોષકેન્દ્ર રસમાંથી $RNA$ પોલીમરઝ દૂર કરવામાં આવે તો કોનાં નિર્માણની પ્રક્રિયા પર અસર થશે?
નીચેનામાંથી કયો $RNA$ પ્રાણીકોષમાં સૌથી વિશેષ હોવો જોઈએ?