$RNA$ પોલિમરેઝ $II$ કયા પ્રકારના $RNA$ નું પ્રત્યાંકન કરે છે ?
નીચે આપેલી વ્યાખ્યા આપો :
$1.$ ટેમ્પ્લેટ શૃંખલા
$2.$ અર્ધરૂઢિગત પરંપરા
આદિકોષકેન્દ્રમાં પ્રત્યાંકનની પ્રક્રિયામાં કયા કારક ભાગ લે છે ?
જો માનવ કોષનાં $RNA$ માં $81$ મિલિયન બેઝ હોય તો $cDNA$ માં હાજર કુલ ઇન્ટ્રોનની સંખ્યા જણાવો.
$DNA -CTGATAGC$ ની ટેમ્પલેટ શૃંખલાનું પ્રત્યાંકન $RNA$ ઉપર . . થાય છે.
નીચેનાનાં કાર્યોનું વર્ણન કરો (એક અથવા બે વાક્યમાં):
$(a)$ પ્રમોટર
$(b)$ $tRNA$
$(c)$ એક્સોન