કેપિંગની પ્રક્રિયામાં શું થાય છે ?
આપેલામાંથી કયુ સુકોષકેન્દ્રીય માં $m-RNA$ માટે સાચું છે.
પ્રત્યાંકનની પ્રક્રિયા માટે અસંગત વિધાન કયું છે ?
$m-RNA$ કોના દ્વારા નિર્માણ પામે છે ?
નીચેનામાંથી કયા $RNA$ની પ્રોટીન સંશ્લેષણ માટે જરૂર હોતી નથી ?
સાંકેતિક ક્રમ (અભિવ્યકત અનુમ) માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.