$t-RNA$ ને...........પણ કહે છે ?
$sRNA$
$SnRNA$
$m-RNA$
$r-RNA$
જનીન સંકેતનું વિખંડન …… ના લીધે છે.
પોઈન્ટ મ્યુટેશનના કારણે
ભાષાન્તર સમાપ્તિ સંકેત ……… છે.
યુકેરિઓટામાં પ્રોટીન સંશ્લેષણ માટેનો પ્રારંભિક સંકેત કયો છે?
$DNA $ ના એક ખંડની બેઈઝ શ્રેણી આ પ્રમાણે છે. $AAG, GAG, GAC, CAA, CCA-, $ નીચેનામાંથી કઈ શ્રેણી ફ્રેમ શિફ્ટ વિકૃતિ દર્શાવે છે?