ઉપર દર્શાવેલ આકૃતિ શેની છે ?
ન્યુક્લિઓટાઈડ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
નીચે આપેલ આકૃતિમાં $P$ શું છે ?
$DNA$ માં જ્યારે $AGCT$ હોય, તેમનું જોડાણ નીચેનામાંથી કઈ જોડ સાથે હોય?
$DNA$ માં અસમાન નાઇટ્રોજન બેઝ મુખ્યત્વે … હશે. .
નીચેનામાંથી કોની વચ્ચેનું પ્રમાણ અચળ અને એકબીજાને સમાન નથી ?