બ્રહ્માંડ કેટલા વર્ષ જુનું છે?
$20$ મિલિયન
$2000$ મિલિયન
$200$ મિલિયન
$20000$ મિલિયન
રાસાયણિક ઉદ્દવિકાસની સંકલ્પના શેના પર આધારિત છે?
પૃથ્વીની શરૂઆતમાં નીચેની બધી સ્થિતિ જોવા મળતી સિવાય,
કઈ આકાશગંગામાં પૃથ્વી આવેલી છે?
જીવની ઉત્પતિની દિશા તરફ કયા સંયોજનો બન્યાં હતાં?
બ્રહ્માંડમાં આવેલી આકાશગંગાઓ ……. ધરાવે છે.