મિલરના પ્રયોગની અંતિમ નિપજ કઈ હતી?
શર્કરા
એમિનો એસિડ
રંજક દ્રવ્ય
આપેલ તમામ
$. … $ એ પ્રયોગ કે જેના દ્વારા સાબિત કરવામાં આવ્યું કે કાર્બનિક પદાર્થો એ સજીવના પાયાના પદાથો છે.
એસ.એલ મીલરે એક્સપરીમેન્ટલ સેટઅપમાં શું અવલોકન કર્યું?
જીવન સ્વરૂપોના પૃથ્વી પરના ઈતિહાસના અભ્યાસને શું કહે છે?
સડતી અને કોહવાતી વસ્તુઓ જેવી કે ઘાસ અને કાદવમાંથી જીવ ઉત્પન્ન થયો છે. આ વાદનું નામ શું છે ?
જીવની ઉત્પતિની દિશા તરફ કયા સંયોજનો બન્યાં હતાં?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.