કયા સજીવ પ્રદુષિત વિસ્તારમાં વૃદ્ધિ પામી શકતા નથી?
ફુદા
લાઈકેન
બેકટેરિયા
આપેલ તમામ
પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદવિકાસનું સમર્થન કરતું અવલોકન ઈંગ્લેન્ડ થી મળે છે. ઔદ્યોગિકીકરણ પહેલા વૃક્ષો પર $…..P…. $ ફુદા વધુ જોવા મળતા હતા, ઔદ્યોગિકીકરણ બાદ $…..Q…..$ ફુદા વધુ જોવા મળતા હતા.
$Q$
માનવ સહિતના બઘા જ પૃષ્ઠવંશીઓના ગર્ભમાં શીર્ષની પાછળ અવશિષ્ટ ઝાલર ફાટની પંક્તિ વિકસે છે પરંતુ તે ફકત મત્સ્યમાં જ કાર્યરત હોય છે, અન્ય પુખ્ત પૃષ્ઠવંશીઓમાં નહિ. જો કે આ માન્યતા ક્યાં વૈજ્ઞાનિક દ્વારા નકારી કાઢવામાં આવી ?
અશ્મિઓના અભ્યાસને શું કહે છે?
અપસારિત (divergent) ઉદવિકાસ વિસ્તૃત રીતે સમજાવો. તેની પાછળનું પ્રેરક પરિબળ કયું છે.
સમજાવો : $(a)$ રચનાસદ્શતા $(b)$ કાર્યસદ્શતા.