સેલ્ટેશન એટલે ......
હ્યુગો-દ–વ્રિસ મુજબ વિકૃતિ ……….
જૈવિક ઉદ્દવિકાસનો અંતિમ સ્ત્રોત છે.
મેન્ડેલિયન વસતિને નિયુક્ત કરવા માટેના ત્રણ સૌથી યોગ્ય લાક્ષણિક માપદંડ દર્શાવો.
જો ડાર્વિન, મેન્ડલનાં કાર્યોથી અવગત હોત તો તે ભિન્નતાની ઉત્પત્તિ સમજાવી શક્યો હોત. ચર્ચા કરો.
હ્યુગો દ-વિસના મતે ઉવિકાસની પ્રક્રિયા.