ઉપરની આકૃતિમાં $X$ અને $Y$ અનુક્રમે શું દર્શાવે છે?
$……P….$ નામની આકાશગંગાના સૌરમંડળમાં $…..Q…..$ વર્ષ પહેલાં પૃથ્વીની રચના થઈ હોવાનું મનાય છે.
$\quad\quad\quad P \quad\quad Q$
જીવની ઉત્પત્તિના સમયમાં કયા ક્રમમાં પદાર્થો પૃથ્વી ઉપર પર દ્રશ્યમાન થયા?
સ્ટેન્લી મિલરના પ્રયોગમાં વરાળનું તાપમાન ……..હતું.
નીચે આપેલામાંથી $1953$ પહેલાંંમાં કયું એસ.મિલર દ્વારા તેનાં પ્રયોગ જીવની ઉત્પત્તિમાંથી મેળવ્યું હતું?
આદિ વાતાવરણમાં પ્રાપ્ત થતાં વાયુઓઃ-