પરિસ્થિતિવિધાનો પાયાનો એકમ........છે.
સ્વયં સ્થિરતાની વ્યાખ્યા આપો.
પરિસ્થિતિવિધા શું છે ? સમજાવો.
વય બંધારણનું ભૌમિતિક નિરૂપણ એટલે
સંગઠનનાં કયા સ્તર સાથે પરિસ્થિતિવિદ્યા સંલગ્નતા દર્શાવતી નથી ?
એક જ નિશ્ચિત વિસ્તારમાં વસ્તી વિવિધ જાતિઓની 'વસ્તી' ની આંતર પ્રક્રિયાઓ વડે રચાતા એકમને શું કહે છે?