મીઠા પાણીનાં અનુક્રમણને ........ કહે છે?
મરૂસંચક
શૈલસંચક
જલસંચક
લવણચક્ર
દ્વિતીય અનુક્રમણમાં તૂણ-ભૂમીનાં નિર્માણ માટે સરેરાશ કેટલા વર્ષનો સમયગાળો જરૂરી છે?
નીચે આપેલ પૈકી કયાં પરિસ્થિતિ તંત્રો, પ્રાથમિક ઉત્પાદકતાના સંદર્ભમાં વધુ ઉત્પાદકતા ધરાવે છે ? તમારા જવાબને ન્યાય આપો. નવું જંગલ, કુદરતી જૂનું જંગલ, છીછરું પ્રદૂષિત તળાવ, આભાઇન મેડોઝ (ઘાસના મેદાનો).
કયા નિવસનતંત્રમાં સૌથી વધુ જેવભાર હોય છે?
વનસ્પતિ $PAR$ નો……….. ટકા ભાગ જ ઉપયોગ કરે છે.