$DNA$ પોલિમરેઝ શેનાં પોલિમરાઈઝેશનનું ઉદ્દીપન કરે છે?
$5^{\prime} \longrightarrow 3$ Polymerisation direction
બેક્ટરિયામાં, ઉદ્દીપક $RNA$ શેમાં જોવા મળે છે ?
હ્યુમન જીનોમમાં ………. બેઈઝ જોડ જોવા મળે છે.
નીચે આપેલ પૈકી કોના સંશોધન 1980માં થયાને કારણે ઉદ્દવિકાસ થવાથી $RNA$ વિશ્વ શબ્દ વપરાયો ?
ઇનવિટ્રો ટેમ્પલેટ આધારિત $RNA$ સંશ્લેષણ શેનું લક્ષણ છે?
નીચેનામાંથી કયો હાઈડ્રોલાયસેઝ ઇન્ટરનલ ફોસ્ફોડાયએસ્ટર બોન્ડ પોલીન્યુક્લિઓટાઈડ શૃંખલામાં હોય છે?