નીચેનામાંથી ગ્રાફિયન પુટિકાને ઓળખો.
$P$
$Q$
$R$
$S$
વૃષણકોથળી શરીરના તાપમાનની સાપેક્ષે શુક્રપિંડોનું તાપમાન કેટલું નીચુ લાવે છે ?
માતૃજનન કોષો પુખ્ત પુટિકાઓમાં વિવિધ તબક્કાઓ દ્વારા રૂપાંતર પામે છે. ખાલી બોક્સમાં રહી ગયેલ તબક્કાઓ પૂરા કરો.
શુક્રકોષો શુક્રોત્પાદક નલિકાનાં પોલાણમાં મુકત થાય છે આ ક્રિયાને …… કહે છે.
મનુષ્યમાં, પ્રેગનન્સીના…….. મહિના પછી હૃદય બને છે.
$LH$ નાં ગ્રાહકો કયાં હાજર હોય જેથી ઈસ્ટ્રોજન મુકત થાય.