અંડકોષના અંદરથી બહાર તરફના સ્તરોને ઓળખો.
આપેલ આકૃતિમાં $f$ વડે દર્શાવેલ ભાગ ફલન પછી નાં કેટલામાં દિવસે તૈયાર થાય છે ?
યુગ્મનજ સમસૂત્રીભાજન દરમિયાન અંડવાહિનીનાં….માંથી પસાર થાય, ત્યારે વિખંડન થયું તેમ કહેવાય.
$XX$ રંગસૂત્રો ધરાવતા શિશુ ……… માં પરિણમે છે જ્યારે $XY$ રંગસૂત્રો ઘરાવતા શિશુ ……… માં પરિણમે છે.
ફલન એ સાચી રીતે કોનું જોડાણ છે ?
વિખંડન દરમિયાન, ભ્રૂણ માટે શું સાચું છે ?