નીચેનામાંથી અસંગત શોધો.
જો $8$ કે તેથી વધુ $32$ કોષીય ગર્ભકોષ્ઠી ખંડ યુકત ગર્ભને ગર્ભાવસ્થામાં સ્થાનાંતરણ કરાય તો તેને શું કહે છે.
સંતાન પ્રાપ્તી માટેની ખર્ચાળ ન હોય તેવી પદ્ધતી
અફળદ્રુપતા કે વંધ્યતા માટેના વિવિધ પાસાઓની ચર્ચા કરો.
$3$ વર્ષના અસુરક્ષિત જાતીય સમાગમ પછી પણ દંપતિ સંતાનપ્રાપ્તિ ન થાય તેને ……… કહે છે.
સ્ત્રીઓ અંડકોષો ઉત્પન્ન કરી શકતી નથી, પરંતુ તે ફલન અને આગળના વિકાસ માટેનું યોગ્ય પર્યાવરણ પૂરું પાડી શકે છે. તેમના માટેની એક યોગ્ય પદ્ધતિ છે.