સજીવોમાં પ્રથમ આનુવંશિકદ્રવ્ય કયું હતું ?
કઈ પ્રક્રિયા દરમિયાન ઓકાઝાકી ટુકડાઓનું નિર્માણ થાય છે ?
પ્રત્યાંકન દરમિયાન, હોલો એન્ઝાઇમ $RNA$ પોલીમરેઝ $DNA$ શૃંખલા સાથે જોડાય છે અને $DNA$ તે સ્થાને સેડલ જેવી રચના બનાવે છે. તે શૃંખલાને શું કહે છે ?
વોટ્સન અને ક્રિકનું બેવડી કુંતલમય રચના ધરાવતું $DNA $ નું મોડેલ …..તરીકે જાણીતું છે
$DNA$ સ્વયંજનની પદ્ધતિમાં જે બે શૃંખલા અલગ થાય અને નવી શૃંખલાનું સંશ્લેષણ થાય તેને …….કહેવામાં આવે છે
$DNA$ માં ફોસ્ફરસ અને $ADP$ અણુ વચ્ચે શક્તિ સભર બંધનાં નિર્માણ માર્ટ કેલરીમાં કેટલી ……………. કેલરી ઉર્જા જાઈએ?