- Home
- Std 12
- Biology
Similar Questions
નીચેના જોડકા જોડો.
કોલમ – $I$ (ઉત્સેચક) | કોલમ – $II$ (કાર્ય) |
$P$ $DNA$ પોલિમરેઝ | $I$ $DNA$ ની શૃંખલાનું સંશ્લેષણ કરે |
$Q$ $DNA$ હેલિકેઝ | $II$ $DNA$ ની શૃંખલાઓના $H$-બંધ તોડે |
$R$ $DNA$ લાયગેઝ | $III$ $DNA$ ની તૂટક શૃંખલાસમને જોડે |
normal