$Lac \,y$ જનીનની નીપજનું સ્થાન જણાવો.
પ્રત્યાંકન માટે કયો ઉત્સેચક વપરાય છે ?
નીચેનામાંથી કોને પ્રસ્થાપિત(મધ્યસ્થ) પ્રણાલી લાગુ પડતી નથી ?
કોના પ્રયોગ પરથી સ્પષ્ટ સાબિત થયું કે $DNA$ જમીન દ્રવ્ય છે ?
કોષીય ફેકટરી કોણ છે?
આણ્વિક દળનો સાચો ક્રમ……..