$200$ મિલિયન વર્ષ પૂર્વે જમીન ૫રના સરિસૃપો કયાં હતા ?
કાચબા
કશ્યપ
ડાયનોસોર્સ
સાપ
સીલાકાન્થને ….. તરીકે પણ ઓળખવામાં આવે છે?
નીચેની ગોઠવણ મેસોઝોઈકયુગના સમયની ગોઠવણી પ્રથમથી નવીનતમ સુધીનો સાચો ક્રમ આપો?
…… વર્ષ પૂર્વે મત્સ્પ જેવા સરિસૃપોમાં ઉદવિકાસ પામવા જમીન પરથી પાણીમાં પાછા ફર્યા. આ સરિસૃપ …… હતા.
સમાચારપત્રો અને લોકપ્રિય વૈજ્ઞાનિક લેખોમાંથી કોઈ નવા અશ્મિઓની શોધ અથવા ઉદ્દવિકાસ સંબંધિત મતભેદોની જાણકારી પ્રાપ્ત કરો.
નીચે દર્શાવેલ ચાર્ટમાં $X$ અને $Y$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.