- Home
- Standard 12
- Biology
જૈવવૈજ્ઞાનિક સંગઠનોના વિભિન્ન સ્તરોને યોગ્ય ક્રમમાં ઓળખો.
કોષો $\rightarrow$ પેશીઓ $\rightarrow$ અંગો $\rightarrow$ અંગતંત્રો $\rightarrow$ સ્વતંત્ર સજીવો $\rightarrow$ વસ્તી $\rightarrow$ સમુદાયો $\rightarrow$ જૈવવિસ્તારો $\rightarrow$ નિવસનતંત્રો
કોષો $\rightarrow$ પેશીઓ $\rightarrow$ અંગો $\rightarrow$ અંગતંત્રો $\rightarrow$ સ્વતંત્ર સજીવો $\rightarrow$ વસ્તી $\rightarrow$ સમુદાયો $\rightarrow$ નિવસનતંત્રો $\rightarrow$ જૈવવિસ્તારો
કોષો $\rightarrow$ અંગો $\rightarrow$ અંગતંત્રો $\rightarrow$ પેશીઓ $\rightarrow$ સ્વતંત્ર સજીવો $\rightarrow$ વસ્તી $\rightarrow$ સમુદાયો $\rightarrow$ જૈવવિસ્તારો $\rightarrow$ નિવસનતંત્રો
કોષો $\rightarrow$ પેશીઓ $\rightarrow$ અંગો $\rightarrow$ અંગતંત્રો $\rightarrow$ સ્વતંત્ર સજીવો $\rightarrow$ વસ્તી $\rightarrow$ નિવસનતંત્રો $\rightarrow$ જૈવવિસ્તારો $\rightarrow$ સમુદાયો