બાહ્યફલન શેમાં જોવા મળે છે ?
સરિસૃપ
પક્ષી
કાસ્થિ મત્સ્ય
એક પણ નહિં
કેપેસીટેશન (સક્રિય બનાવવું) ……. માં થાય છે.
ફર્ટિલાઈઝિન એ એન્ટિફર્ટિલાઈઝનું મહત્વનું લક્ષણ કયું છે ?
અંડકોષમાં સંગ્રહિત ખોરાક ક્યાં જોવા મળે છે ?
શુક્રકોષજનને સાચાં ક્રમમાં ગોઠવો.
કયાં વિટામીનની ઊણપથી શુક્રપિંડનું વિઘટન થશે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.