અંડપતન પ્રેરતો અંતઃસ્ત્રાવ કયો છે ?
$FSH$
$ICSH$
$LH$
ટેસ્ટોસ્ટેરોન
યૌવનારંભમાં દરેક અંડપિંડમાં ……. પ્રાથમિક અંડપુટિકાઓ બાકી રહે છે.
શુક્રકોષજનની પ્રક્રિયા ક્યાં થાય છે ?
માસિક ચક્રની ઘટના દરમ્યાન નીચેનામાંથી કઈ જોણી સાચી નથી.
જે પ્રક્રિયા દ્વારા ગ્રાફિયન પુટિકા બને છે, તે પ્રક્રિયાને શું કહે છે ?
કોર્પસ લ્યુટીયમ….. નો સ્ત્રાવ કરે છે.