પ્રસૂતિની પ્રક્રિયામાં નીચેનામાંથી શું બનતું નથી.
પ્રસૂતિ એટલે શું? કયા અંતઃસ્ત્રાવો પ્રસૂતિને પ્રેરવામાં સંકળાયેલ છે?
$A$ – કોલોસ્ટ્રમમાં ધણા બધા એન્ટીબોડી હોય છે.
$R$ – બાળકમાં કોલોસ્ટ્રમનાં કારણે પ્રતિકારકતામાં ઘટાડો થાય છે.
પ્રસુતી માટે ગર્ભાશયનું કયું સ્તર જવાબદાર છે ?
મનુષ્યમાં બાળકના જન્મ સમયે નીચેનામાંથી કયું અગત્યનું નથી ?
માનવ પ્રસુતિનાં સરેરાશ નવ મહિનાનાં સમયગાળાને શું કહે છે ?