નીચેનામાંથી કયા માનવ અંગો અવશિષ્ટ છે?
કર્ણ પલ્લવ
ડહાપણની દાઢ
અંડાકાર ગવાક્ષ
શેષાંત્ર
ષષ્ટગુણિત ઘઉંમાં, એકકીય $(n) $ અને રંગસૂત્રોની મૂળભૂત રંગસૂત્રોની સંખ્યાઓ કેટલી છે ?
નીચે આપેલી આકૃતિ માટે શું સાચું ?etsS
વિકૃતિ એ……
ક્રોમેગ્નન માનવની મસ્તિષ્ક ક્ષમતા …..હતી.
પ્રાચિન સમય રહેલી પૃથ્વીની પરિસ્થિતિ પ્રયોગશાળામાં ઉત્પન્ન કરી સ્ટેનલી મીલરે $1953$ માં ઓપેરોન-હાબેન આપેલી થિયરીની કસોટી કરવા પ્રયોગ કર્યા પ્રયોગમાં સરળ એમિનો એસિડ નીચેના ક્યાં મિશ્રણમાંથી સંશ્લેષિત થયા?