પૃથ્વી પર ઉદ્દવિકાસ પામનારા પ્રથમ સજીવ-
સેપ્રોટ્રોકસ
સ્વપોષી
વિષમપોષી
એકપણ નહિ
લોબફિન્સમાં તેનો સમાવેશ થાય.
નવી જાતિના ઉદ્દવિકાસ માટે કયું સૌથી મહત્વનુંપરિબળ છે?
અંગ્રેજ વૈજ્ઞાનિક જેણે ઓરિજીન ઓફ લાઈફ પર કામ કર્યું છે અને જે ભારતમાં સ્થાયી થયા?
બાહ્ય અવકાશમાં જીવન વિશેની વૈજ્ઞાનિક તપાસ છે.
પૂર્વજન્યાવર્તનના સિદ્ધાંત પ્રમાણે…….