ટ્રીટ્રીકમ ડ્યુરમ .....છે.
$8n$
$4n$
$6n$
$2n$
થીયરી ઓફ એબાયોજીનેસીસ અથવા સ્પોન્ટેનીઅસ જનરેશન આખરે કોના દ્વારા અસ્વિકૃત થઈ.
મજબૂત, નાના અને સખત મીનપક્ષવાળી મત્સ્ય ભુમિ પરથીપાણીમાં પરત ફરી તે સમય……….. હતો.
પ્રજીવ અને એકકોષીયવનસ્પતિ વચ્ચેની જોડતી કડી છે.
મિલરના પ્રયોગમાં નીચેનામાંથી કયો એમિનો એસિડ સંશ્લેષિત ન હોતો થયો?
…… ના વિશિષ્ટ ઉદાહરણ ડાર્વિનવાદના ફીન્ચીસ છે.