ભારતમાં જોવા મળતો એક માત્ર એપ કયો છે ?
ઉરાંગઉટાંગ
ગોરીલા
ગિબ્બન
ચિમ્પાન્જી
ઉદવિકાસની દૃષ્ટિએ અસંગત શોધો.
બિલાડી અને ગરોળીના અગ્રઉપાંગ ચાલવામાં ઉપયોગી છે. વ્હેલનું અગ્રઉપાંગ તરવામાં ઉપયોગી છે અને ચામાચીડિયાનું અગ્રઉપાંગ ઊડવામાં ઉપયોગી છે. આ ઉદાહરણ શેના છે?
કન્વરજન્ટ ઉત્ક્રાન્તિ એ વર્ણપટમાં આવે છે.
પુંછડીની હાજરી અને અસ્પષ્ટ વાળ માનવ શરીરમાં એ છે
Confusing about what to choose? Our team will schedule a demo shortly.