વિકૃતિ શેમાં થાય છે?
પ્રભાવી જનીનો
પ્રચ્છન્ન જનીનો
ઘાતક જનીનો
મેંડેલ ના જનીનો
પૃથ્વી પરનું પ્રથમ જીવન …
આર્કિ બેક્ટેરિયા માટે શું સાચું છે?
નીચેનામાંથી કોણ એક સીધા અને નક્કર પુરાવાઓ કાર્બનિક ઉદવિકાસના યુગ દરમ્યાન આવે છે?
ડાયનેસોર કયારે અદ્દશ્ય થયો?
લેડરબર્ગનાં પ્રતિકૃતિ પટ્ટન પ્રયોગમાં સ્ટ્રેપ્ટોમાયસીન પ્રતિરોધક વિભેદન મેળવવા શું વાપરવું જોઈએ?