જનીનિક વિકૃતિ શેમાં થાય છે?
અજૈવિક અણુઓમાં ધીમે ધીમે ઉત્ક્રાંતિની પ્રક્રિયા થઈ પ્રથમ જીવંતકોષ અસ્તિત્વમાં આવ્યો. આ પ્રક્રિયાને……… કહે છે.
વસ્તીમાં ફેરફારો જો તક દ્વારા પ્રાપ્ત થતા હોય તો તેને ….. કહે છે.
કોણે સાબિત કર્યું કે જીવ પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવમાંથી ઉત્પન્ન થાય છે?
ડાર્વિનનો પેનજેનેસીસનો સિદ્ધાંત …….. ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત સાથે સામ્યતા દર્શાવે છે. તો તેની બાબતમાં સાચું શું છે ?
બધાં પૃષ્ઠવંશીઓના ભૂણમાં ઝાલરફારોની હાજરી એ કયા વાદ (સિદ્ધાંત) ને ટેકો આપે છે?