વિકૃતિ એ......
ડાર્વિનવાદ પ્રમાણે કાર્બનિક ઉત્ક્રાંતિ શું છે?
નીએન્ડરથલ માનવની મસ્તિષ્કની ક્ષમતા લગભગ.
ડાયનોસોર્સ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
થિયરી ઓફ સ્પોરેનીયસ જનરેશન ને કોણે સમર્થન આપ્યું.
મ્યુટન્ટ સૂક્ષ્મજીવ તેની વૃદ્ધિ માટે જરૂરી એવું સંયોજન સંશ્લેષિત કરવા સક્ષમ નથી, પણ વૃદ્ધિ કરવા સક્ષમ છે જો સંયોજન પૂરું પડાય તો તે ……નામે ઓળખાય છે.