ઓસ્ટ્રેલોપિથેકસની મસ્તિષ્ક ક્ષમતા ......હતી.
ડાર્વિનનો પેનજેનેસીસનો સિદ્ધાંત …….. ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત સાથે સામ્યતા દર્શાવે છે. તો તેની બાબતમાં સાચું શું છે ?
બિલાડી અને ગરોળીના અગ્રઉપાંગ ચાલવામાં ઉપયોગી છે. વ્હેલનું અગ્રઉપાંગ તરવામાં ઉપયોગી છે અને ચામાચીડિયાનું અગ્રઉપાંગ ઊડવામાં ઉપયોગી છે. આ ઉદાહરણ શેના છે?
ઝાલરફાટ અને મેરૂદંડ દૃશ્યમાન થાય છે દસે પૃષ્ઠવંશીના ગર્ભવિકાસ દરમ્યાન માછલી થી સસ્તન તે કઈ થીયરીના આધારે આપે છે.
ભિન્ન જિનોટાઈપ ધરાવતા સજીવોમાં સામ્યતા શું સૂચવે છે ?
નીચેનામાંથી કયું વિકૃતિ સર્જે (પોલીપ્લોઈડી નહીં) છે.