તાજેતરમાં જીવની ઉત્પત્તિ અકાર્બનિક સંયોજનોમાંથી શક્ય નથી કારણ કે,
મિલરના પ્રયોગમાં કયો એમિનો એસિડ નિમાર્ણ પામ્યો ન હતો?
સી. ફૂહલરોટે ઉદ્દવિકાસમાં એક મહત્વની શોધ કરી તેમણે …..શોધ્યું.
માનવના પૂર્વજો ઓએ ગુફામાં ચિત્રો બનાવ્યા હતા, તે…….
રચના સદશતા કયા ઉદવિકાસ આધારીત છે?
એ. આઈ ઓપેરિને લખ્યું કે