કિવી કયાં જોવા મળે છે?
ભારત
ગ્લેન્ડ
દક્ષિણ અમેરિકા
ન્યુઝીલેન્ડ
આપેલ વિસ્તારમાં વિવિધ જાતિઓનો ઉદવિકાસ એક બિંદુથી શરૂ કરી અન્ય ભૌગોલિક વિસ્તારમાં પ્રસરવું તેને ……………. કહે છે. .
નીચેનામાંથી કયું માણસમાં અવશિષ્ટ અંગ નથી ?
કઈ સ્થિતિમાં જનીનનું પ્રમાણ કોઈ પણ જાતિમાં સ્થાયી રહે છે?
જે વહાણ (શીપ) ડાર્વિને કામ કર્યું તે વહાણ…….
સમમૂલક (રચનાદેશ) અંગો …………. છે.