બીઅર ......માંથી મેળવાય છે.
મોલાસીસ
દ્રાક્ષ
જવ
રાઈ
વિધાન – $X :$ ઓર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓના બીજમાં સંચિત ખોરાક હોતો નથી.
વિધાન – $Y :$ તેના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન માધ્યમમાં ઉછેરવામાં આવે છે.
પાક (વનસ્પતિ)માં રૂપાંતરણ માટે સામાન્ય રીતે વપરાતો વાહક ……
નીચે આપેલાં ક્યાં પ્રોટીનનો ઉપયોગ એમ્ફીસીમાની સારવાર અર્થે કરવામાં આવે છે?
જૂના માધ્યમમાંથી નવા માધ્યમમાં કોષ સંવર્ધનના સ્થાનાંતરની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે?
પ્રથમ કલોન પ્રાણી…… હતું.