જૈવ અને અજૈવ ઘટકો .......બનાવે છે.
નિવસન તંત્ર
સમાજ
વસ્તી
જાતિઓ
દેહનું આયોજન શેના દ્વારા થાય છે ?
જીવંત સજીવો અને તેમના પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધને શું કહે છે? .
સજીવો-સજીવો વચ્ચેની તથા સજીવ અને તેના ભૌતિક પર્યાવરણ વચ્ચેની આતંરક્રિયાઓનો અભ્યાસ એટલે ……..
સંગઠનનાં કયા સ્તર સાથે પરિસ્થિતિવિદ્યા સંલગ્નતા દર્શાવતી નથી ?
પરિસ્થિતિવિદ્યાના જૈવવૈજ્ઞાનિક સંગઠનોના સ્તરોમાં કોનો સમાવેશ થાય છે ?