જીવાવરણ ......નું બનેલું છે.
નિવસનતંત્રની રચનામાં કઈ ઘટના જવાબદાર છે ?
નિવસનતંત્રની નીચેની કઈ લાક્ષણીકતા કુદરતી રીતે માનવ સમાજને પ્રાપ્ત થાય છે?
નિવસનતંત્ર એટલે ……
આપેલ રચનામાંથી સંગત રચનાને અલગ તારવો.
માનવનિર્મિત નિવસનતંત્ર કે કૃત્રિમ નિવસનતંત્રના બે ઉદાહરણો આપો. મુખ્ય વિશેષતાઓ જણાવો કે જે દ્વારા તેઓ કુદરતી નિવસનતંત્રથી જુદાં પડે છે.