- Home
- Standard 12
- Chemistry
1.Solution and Colligative properties
medium
બે ઘટકમાં થતાં દ્રાવણનું નિર્મણ નીચે મુજબ સ્વીકારાય છે.
$(1)$ શુધ્ધ દ્રાવક એન્થાલ્પી $\Delta H_1$ (અલગ કરેલ)
$(2) $ શુધ્ધ દ્રાવ્ય એન્થાલ્પી $\Delta H_2$ (અલગ કરેલ)
$(3) $ શુધ્ધ દ્રાવક + શુધ્ધ દ્રાવ્ય $\to$ દ્રાવણ $\to$ એન્થાલ્પી $\Delta H_3$
જો …….. હોય તો બનતુ દ્રાવણ આદર્શ હોય.
A
$\Delta H$ દ્રાવણ = $\Delta H_3 - \Delta H_1 - \Delta H_2$
B
$\Delta H$દ્રાવણ= $\Delta H_1 + \Delta H_2 +\Delta H_3$
C
$\Delta H$ દ્રાવણ = $\Delta H_1 +\Delta H_2- \Delta H_3$
D
$\Delta H$દ્રાવણ = $\Delta H_1 - \Delta H_2 - \Delta H_3$
Solution
$\Delta $ $H_{mixing }= 0 $ થાય (આદર્શ દ્રાવણ માટે)
Standard 12
Chemistry